રાજકોટ અગ્નિકાંડઃ FSL રિપોર્ટ આવ્યા બાદ સાચુ કારણ જાણવા મળશેઃ તપાસ અધિકારી એ.કે.રાકેશ
રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલ અગ્નિકાંડને લઈ તપાસ અધિકારી એ.કે. રાકેશ સાથે બેઠક મળી હતી. એ.કે.રાકેશે કહ્યું કે, એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ સાચુ કારણ જાણવા મળશે. સીસીટીવી ફૂટેજમાં પણ ક્યાંય બ્લાસ્ટ થયો હોય તેવું દેખાતું નથી.