રાજકોટઃ સતત છઠ્ઠા દિવસે બોન્ડેડ તબીબોની હડતાળ યથાવત, શું કહ્યું તબીબોએ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Aug 2021 12:37 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતની છ સરકારી મેડિકલ કોલેજમાં બોન્ડેડ તબીબોની હડતાળ યથાવત છે. આજે સતત છઠ્ઠા દિવસે રાજકોટ કોલેજના તબીબોએ બેનર સાથે વિરોધ નોંધાવ્યો છે. હડતાળ પર બેઠેલા તબીબો કોરોના વોરિયર્સના સન્માન પત્રો એકત્રિત કરી સિવિલ સુપ્રીટેન્ડેન્ટને પરત આપશે.