રાજકોટઃ પાછોતરા વરસાદે વધારી ખેડૂતોની મુશ્કેલી, કપાસ અને મગફળીના પાકને ભારે નુકસાન
રાજકોટ જિલ્લાના ખેડૂતો પાછોતરા વરસાદથી મુશ્કેલીમાં મુકાયા છે. જિલ્લાના કોલીથડ ગામે સતત ત્રીજા દિવસે વરસાદ વરસતા મગફળી અને કપાસના પાકને ભારે નુકસાન થયું છે. હવેનો આ વરસાદ ખેડૂતોને ભારે નુકસાન કરી રહ્યો છે.