રાજકોટ: પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હેડગેવાર ભવનની મુલાકાતે, ભૈયાજી જોશી સાથે મુલાકાત

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી (Former Chief Minister) વિજય રૂપાણી (Vijay Rupani) રાજકોટના (Rajkot) હેડગેવાર ભવન (Hedgewar Bhavan) પહોંચ્યા હતા. રાષ્ટ્રીય સ્વયં સેવકના પૂર્વ સંઘ કાર્યવાહક ભૈયાજી જોશી (Bhaiyaji Joshi) સાથે વિજય રૂપાણીની મુલાકાત. ગ્રન્થ પ્રાગટ્ય અવસરમાં બંને હાજરી આપશે.  

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola