Rajkot | ભાજપનો પૂર્વ કોર્પોરેટર પોતાની ઓફિસમાં જ ઝડપાયો નશાની હાલતમાં | Abp Asmita |1-9-2024
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર નશાની હાલતમાં ઝડપાયા છે. પ્રદ્યુમન નગર પોલીસે માહિતીના આધારે રાજકોટ મહાપાલિકાના સમાજ કલ્યાણ સમિતિના પૂર્વ ચેરમેન આશીષ વાગળયાની ઓફિસમાં દરોડો પાડ્યો. આ સમયે પૂર્વ કોર્પોરેટર નશાની હાલતમાં ઝડપાયા. પ્રદ્યુમનગર પોલીસે ગુનો નોંધી રાજકીય આગેવાનની અટકાયત કરી લીધી છે. તો રાજકોટ ભાજપના પૂર્વ કોર્પોરેટર નશાની હાલતમાં ઝડપાયા છે. પ્રદ્યુમન નગર પોલીસે માહિતી. ના આધારે રાજકોટ મહાપાલિકાના સમાજ કલ્યાણ સમિતિના પૂર્વ ચેરમેન આશીષ વાગડિયાની ઓફિસમાં દરોડો પાડ્યો હતો. આ સમયે પૂર્વ કોર્પોરેટર નશાની હાલતમાં ઝડપાયા. પ્રદ્યુમન નગર પોલીસે આંગે ગુનો નોંધી રાજકીય આગેવાનની અટકાયત કરી છે. તો રાજકીય આગેવાન પોતે જ નશાની હાલતમાં જડપાયા છે. રાજકોટમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર નશાની હાલતમાં ઝડપાયા. રાજકોટમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર નશા. ની હાલતમાં ઝડપાય છે પ્રદ્યુમન નગર પોલીસે માહિતીના આધારે રાજકોટ મહાપાલિકાના સમાજ કલ્યાણ સમિતિના પૂર્વ ચેરમેન આશીષ વાગળિયાની ઓફિસમાં દરોડો પાડ્યો હતો.. આ સમયે પૂર્વ કોર્પોરેટર નશાની હાલતમાં ઝડપાયાહતા..