રાજકોટ: હોટેલ ઇમ્પિરીયલમાં યુવતીની અશ્લીલ હરકતો, જુઓ ગુજરાતી ન્યુઝ
રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલી હોટેલ ઇમ્પિરીયલમાં યુવતીનો વિડિઓ વાયરલ થયો છે. યુવતી અશ્લીલ હરકતો કરતી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે. આ રૂમ કોના નામે બુક હતો અને આ યુવતી કોણ હતી તે મામલે તપાસ હાથ ધરાઈ છે.