રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે છેલ્લા એક વર્ષથી ખખડધજ હાલતમાં, વાહનચાલકો પરેશાન
Continues below advertisement
રાજકોટ: સૌરાષ્ટ્રમાં જ્યાં સૌથી વધારે ટ્રાફિક થાય છે તે રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે પર છેલ્લા એક વર્ષથી વાહનચાલકો પરેશાન છે. રાજકોટમાં પ્રવેશતાની સાથે જ વાહન ચાલકોને મસમોટા ખાડાનો સામનો કરવો પડી રહ્યો છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ પોરબંદર અમરેલી ભારતના શહેરો સાથે રાજકોટ ને જોડતો હાઇવે એક વર્ષથી બિસ્માર હાલતમાં છે. હાઇવે ઓથોરિટી દ્વારા મસમોટા ટોલટેક્સ ઉઘરાવવામાં આવે છે પરંતુ એક વર્ષથી વાહનચાલકો પરેશાન છે. છેલ્લા છ મહિનાથી કોઈ કારણોસર બ્રિજનું કામ અટકતા વાહન ચાલકો પરેશાન.
Continues below advertisement