અમદાવાદ: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શાહીબાગમાં નવી કિડની હોસ્પિટલનું કર્યું ઉદ્ધાટન, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા પ્રશાસન એક્શનમાં આવ્યું છે. કોરોનાના દર્દીઓ માટે વધુ 400 બેડની હોસ્પિટલ તૈયાર કરવામીં આવી છે. ગિરધરનગર શાહીબાગ મંજુશ્રી કેમ્પસમાં નવી કિડની હોસ્પિટલમાં 400 બેડની સુવિધા કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નવા હોસ્પિટલ કેમ્પસની આજે મુલાકાત લીધી હતી અને નીરીક્ષણ કર્યું હતું.
Continues below advertisement