Rajkot: ગોંડલ યાર્ડમાં ધાણાની રેકોર્ડ બ્રેક આવક, દોઢ કિમી સુધી વાહનોની લાગી લાઇન
રાજકોટ જિલ્લાના ગોંડલ યાર્ડમાં ધાણાના પાકની રેકોર્ડ બ્રેક આવક થતા યાર્ડ બહાર દોઢ કિમી સુધી વાહનોની લાંબી કતાર લાગી. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ધાણાાના પાકનું બમ્પર ઉત્પાદન થયુ છે. જેના કારણે ગોંડલ યાર્ડમાં ધાણાના પાકની દોઢ લાખ ગુણીની બમ્પર આવક થતા યાર્ડ છલોછલ છલકાયુ છે. તો યાર્ડ બહાર દોઢ કિમી સુધી વાહનોની લાંબી કતાર લાગી છે.