Rajkot: સિંગતેલ-કપાસિયા તેલના ભાવમાં તેજી, કેટલા રૂપિયાનો થયો વધારો?
પેટ્રોલ-ડિઝલ સાથે ખાદ્યતેલના ભાવમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ડબ્બે દસ રૂપિયાનો વધારો થયો હતો. 2400થી 2420 સીંગતેલનો ડબ્બો વેચાઇ રહ્યો છે તો કપાસિયા તેલના ડબ્બાની કિંમત 1900 પહોંચી હતી