રાજકોટઃ ગણપતિ વિસર્જનમાં એરગનથી ફાયરિંગનો વીડિયો આવ્યો સામે, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

રાજકોટ(Rajkot )માં ગણપતિ વિસર્જન વખતે એરગનમાંથી ફાયરિંગ( firing)નો વીડિયો સામે આવ્યો છે. આ વ્યક્તિ જાહેરમાં હવામાં ફાયરિંગ કરી રહ્યો છે. જેને કાયદા કે પોલીસનો ડર જ ન હોય તેમ ફાયરિંગ કરી રહ્યો છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram