Rajkot Heavy Rain | ધોરાજીમાં ધોધમાર વરસાદ, છલકાયા નદી નાળા Watch Video
Continues below advertisement
રાજકોટ જીલ્લાના ધોરાજી તાલુકાના હડમતીયા ગામમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.. હડમતીયા ગામમા વહેલી સવારથીજ વાદળ છાયુ વાતાવરણ જોવા મળ્યું છે.. અહીંયા ધોધમાર વરસાદની શરૂઆતને કારણે નદી નાળા છલકાયા છે.. હડમતીયા ગામ ધોધમાર વરસાદ ને પગલે ધરતી પુત્રોમા આનંદની લાગણી છવાઈ છે... જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે... ધોધમાર વરસાદથી નદી નાળા પણ છલકાઈ ગયા છે...
વેધર એક્સપર્ટે જણાવ્યું હતું કે, રાજ્યમાં 16થી લઇને 20 જુલાઇ સુધી વરસાદી રાઉન્ડની આગાહી કરવામાં આવી હતી. જોકે, માત્ર 16 તારીખે જ ભારે વરસાદ જોવા મળ્યો હતો અને 17મી તારીખે અચાનક જ વરસાદનું જોર ઘટ્યું હતું. જોકે, ઘણી બધી સિસ્ટમ સક્રિય હોવા છતાં વરસાદ કેમ પડી રહ્યો નથી..
Continues below advertisement