Surat Slab Collapse| મહાવીર કોમ્પલેક્ષ્સમાં ત્રણ માળની ઈમારતમાં ગેલેરીનો ભાગ તૂટ્યો,કોઈ જાનહાની નહીં
સુરતના પાલનપુરમાં એક કોમ્પલેક્ષનો સ્લેબ ધરાશાયી થયો છે.. પાલનપુર ગામ પાસે આ ઘટના બની છે... મોડી રાતે પાલનપુર કેનાલ રોડ પર આવેલા મહાવીર કોમ્પ્લેક્ષનો સ્લેબ ધડામ કરતો ધરાશાયી થઈ ગયો હતો... આ ત્રણ માળની ઈમારતની ત્રીજા માળની ગેલેરીનો ભાગ ધરાશાયી થઈ ગયો હતો...આ દુર્ઘટના બાદ પાલનપુરની ફાયર વિભાગની ટીમ દોડતી થઈ ગઈ હતી અને રેસ્ક્યુમાં ત્રણ માળના રહીશોને નીચે ઉતાર્યા હતા... સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી..આ ત્રણ માળની ઈમારતની ત્રીજા માળની ગેલેરીનો ભાગ ધરાશાયી થઈ ગયો હતો...આ દુર્ઘટના બાદ પાલનપુરની ફાયર વિભાગની ટીમ દોડતી થઈ ગઈ હતી અને રેસ્ક્યુમાં ત્રણ માળના રહીશોને નીચે ઉતાર્યા હતા...