રાજકોટઃ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેટલા નોંધાયા કેસ, જુઓ ગુજરાતી ન્યૂઝ
રાજકોટ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના બાર કેસ નોંધાયા છે. નવા નોંધાયા બાર કેસમાંથી પાંચ બાળકો કોરોના સંક્રમિત થયા છે. જેતપુર તાલુકાના અમરનગરના 10 વર્ષના અને આઠ વર્ષના બેબે બાળકો કોરોના સંક્રમિત થયા છે.