રાજકોટઃ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં કેટલા મતદારો કરશે મતદાન?,જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Aug 2021 12:48 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી(Rajkot Marketing Yard elections)માં કુલ બે હજાર 124 મતદારો મતદાન કરશે. ખેડૂત વિભાગમાં સૌથી વધુ એક હજાર 429 મતદાન કરશે. વેપારી વિભાગમાં 570, સહકારી સંઘમાં 125 મતદારો નોંધાયા છે.