Rajkot: કોઠારિયા વિસ્તારમાંથી દબાણ હટાવાયું, 50 કરોડ રૂપિયાની જમીન ખાલી કરાવાઇ

Continues below advertisement

રાજકોટ કલેકટર (Rajkot) તંત્ર દ્વારા આજે મેગા ડીમોલેશન (demolished) કામગીરી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા કલેકટરએ કોઠારીયામાં ( Kotharia area) આવેલી 50 કરોડની જમીન ખાલી કરાવી હતી. કોઠારીયા ફાટક પાસે સરકારી 5000 ચો.મી. જમીન ખાલી કરાવી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 29 શેડ તોડવામા આવ્યા છે. સરકારી ખરાબામાં ભૂમાફિયાઓ દ્વારા શેડ બનાવી ભાડે અને વેચાણ કરી દેતા હતા સરકારી જમીનમાં શેડ અને દુકાનો બનાવી દેવામાં આવી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram