બનાસકાંઠા:ધાનેરા તાલુકાના કુંડી ગામે એક જ પરિવારના 3 સભ્યોના મોત, ખોરાકી ઝેરની થઈ હતી અસર
Continues below advertisement
બનાસકાંઠાના ધાનેરા તાલુકાના કુંડી ગામે એક જ પરિવારના 3 સભ્યોના મોત થયા હતા. ખોરાકી ઝેરની અસર થતાં આ 3 લોકો મૃત્યુ પામ્યા હતા. 10 દિવસ પહેલા 7 લોકોને થઈ હતી અસર. ફૂડ એંડ ડ્રગ્સ વિભાગ અને ગાંધીનગરની ટીમે અહીંથી રાયડાસના તેલના સેમ્પલ લીધા હતા. અને તપાસ શરૂ કરી હતી.
Continues below advertisement
Tags :
Gujarati News Killed Gujarat News Banaskantha World News Same Family 3 Members ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content ABP News Updates Kundi Village Dhanera Taluka ABP Asmita Live