ત્રીજી લહેર અંગે રાજકોટ IMAના પ્રમુખે આપ્યું મહત્વનું નિવેદન, કહ્યું-‘દરિયાના મોજાની જેમ આવશે ત્રીજી લહેર’
કોરોનાની સંભવિત ત્રીજી લહેર (third wave)અંગે રાજકોટ IMAના પ્રમુખ પ્રફુલ કામાણી(Praful Kamani)એ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ત્રીજી લહેરથી પરિવાર જ નહી પરંતુ શેરી, આખા એપાર્ટમેન્ટ સંક્રમિત થશે. દરિયામાં જેમ મોજા આવે છે તેમ ત્રીજી લહેર આવશે.
Tags :
Rajkot Third Wave ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV IMA Presiden Important Statement