રાજકોટઃ કોરોનાના નવા વેરિયન્ટ અંગે મનપા એક્શનમાં, મનપા કમિશનરે શું આપ્યા આદેશ?
રાજકોટમાં કોરોનાના વેરિયન્ટને લઈને મહાનગરપાલિકાએ મહત્વની બેઠક બોલાવી છે. જેમાં વિદેશથી આવેલા લોકો પર ખાસ વોચ રાખવા માટે મનપા કમિશનરે આદેશ આપ્યા છે. એરપોર્ટ પર સ્ક્રિનિંગ શરૂ કરવામાં આવ્યું છે.