રાજકોટઃ જ્યાં સુધી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ઇન્ટર્ન ડોક્ટરોની ચીમકી
રાજ્યમાં ઈન્ટર્ન તબીબોની અચોક્કસ મુદ્દતની હડતાળનો આજે બીજો દિવસ છે. અમદાવાદ,રાજકોટ,સુરત, વડોદરા સહિતના શહેરોમાં ઇન્ટર્ન તબીબો હડતાળ પર ઉતર્યા છે. તો રાજકોટની સરકારી હોસ્પિટલમાં 170 ડોક્ટરો હડતાળ જોડાયા છે .પી.ડી.યુ મેડીકલ કોલેજ પાસે ડોક્ટરો વિરોધ કરી રહ્યા છે. સ્ટાઈપેન્ડ વધારા સહિતની ત્રણ માંગણીઓના સંતોષાતા રાજયના બે હજાર ઈન્ટર્ન તબીબો