રાજકોટ: સરકારી જમીન પર શેડ બનાવી વેચવાનો મુદ્દો, લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ

Continues below advertisement

રાજકોટમાં સરકારી જમીન પર શેડ બનાવી વેંચી નાંખવા મુદ્દે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. ચંદુ કોઠીયા, સુખ ટીલાળા, દિલિપ માસરાણી, મહેંદ્ર રાજવીર સામે ફરિયાદ નોંધાઈ છે. કલેક્ટરના આદેશ બાદ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram