રાજકોટઃ અપહરણ કરાયેલ વ્યક્તિને પોલીસે કરાવ્યા મુક્ત, આરોપીની કરાઈ ધરપકડ
રાજકોટમાં અપહરણ કરાયેલ વ્યક્તિને પોલીસે મુક્ત કરાવ્યા છે. પોલીસ કંટ્રોલ રૂમમાં રાત્રે બે વાગ્યે અપહરણની ઘટના માટે ફોન આવ્યો હતો. અપહરણ કરનાર આરોપીની ધરપકડ કરી લેવાઈ છે.