રાજકોટના લાઇટ હાઉસ પ્રોજેકટનું ડ્રોનથી કરાશે નિરીક્ષણ, શુક્રવારે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી કરશે નિરીક્ષણ
શુક્રવારે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી રાજકોટના લાઇટ હાઉસ પ્રોજેકટનું ડ્રોનથી નિરીક્ષણ કરશે. બાદમાં વિડીયો કોન્ફરેન્સના માધ્યમથી અધિકારીઓને સંબોધિત કરશે. રૈયા સ્માર્ટ સિટી વિસ્તારમાં 118 કરોડના ખર્ચે લાઇટ હાઉસનું નિર્માણ થશે.