રાજકોટ:બેડી માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોનો નિર્ણય, હાલ જણસની આવક બંધ, જુઓ ગુજરાતી ન્યુઝ
રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ અનાજની આવક પર હાલ પૂરતી રોક લાગાવી છે. તેઓનું કહેવું છે કે,, જો જણસને અહીં ખુલ્લી મુકવામાં આવે તો તેને પર વરસાદ પડશે અને તે નુકસાન સર્જશે. ખેડૂતોને પડયા પાર પાટુ નહિ થાય તે માટે હાલ પૂરતી માલ-સામાનની આવક યાર્ડમાં બંધ રાખવામાં આવી છે.