બનાસકાંઠા: 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, વહેલી સવારે અનુભવાયો આંચકો, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

બનાસકાંઠામાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. 3.1ની તીવ્રતાનો આ આંચકો નોંધાયો છે. પાલનપુરથી દૂર 59 કિલલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધવામાં આવ્યું છે. વહેલી સવારે 3 વાગ્યે આ આંચકો નોંધાયો હતો. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram