રાજકોટઃ ઈમ્પિયિરલ પેલેસ હોટેલનો મેનેજર ઝડપાયો અમદાવાદથી, જુઓ ગુજરાતી ન્યૂઝ
રાજકોટની ઈમ્પિયિરલ પેલેસ હોટેલમાં જુગાર કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. હોટેલનો મેનેજર જોન કુરિયા કોશ અમદાવાદથી ઝડપાયો છે. મેનેજરને રૂમ આપવાની બેદરકારીને લઈને હોટલ માલિકની પણ પૂછપરછ થઈ શકે છે.