રાજકોટઃ શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે શિવાલયોમાં ભક્તોની ભીડ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

આજે પવિત્ર શ્રાવણ(Holy Shravan)નો છેલ્લો સોમવાર છે. એવામાં શિવ ભક્તો(devotees) વહેલી સવારથી જ શિવાલયોમાં જોવા મળ્યા છે. રાજકોટના પંચનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી ભક્તોની ભીડ જામી છે. 

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram