Rajkot: બેકાબુ સંક્રમણને અટકાવવા શહેરી અને ગ્રામ્ય વિસ્તારના કેટલા ઉદ્યોગો રહેશે બંધ?,જુઓ વીડિયો
રાજકોટમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસ વધતા ઉદ્યોગોમાં આજથી બે દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન લાગૂ કરવાનો નિર્ણય કરાયો છે. શાપર, વેરાવળ, મેટોડા, GIDC, આજી GIDCમાં આવેલા ઉદ્યોગો બંધ રહેશે. અંદાજે પાંચ હજાર ઉદ્યોગો બે દિવસ માટે બંધ રાખવામાં આવશે.