રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણી 5 ઓકટોબરે, 16 બેઠકો માટે થશે વોટિંગ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Jul 2021 12:24 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણીની (Rajkot Market Yard Election) તારીખો જાહેર થઈ છે. 5 ઓકટોબરે (October 5) રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણી યોજાશે. 23 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પત્ર ભરી શકશે. 16 બેઠકો (16 seats) માટે આ ચૂંટણી યોજાવાની છે.