Rajkot ના વોર્ડ નંબર 17ના કોગ્રેસના ઉમેદવાર અશોક ડાંગરનો પ્રચંડ પ્રચાર, જુઓ વીડિયો
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ પ્રચંડ પ્રચાર કર્યો છે. રાજકોટ વોર્ડ નંબર 17 માં કોંગ્રેસના ઉમેદવારો દ્વારા પ્રચંડ પ્રચાર કર્યો હતો. વોર્ડ નંબર 17 માં શહેર કોંગ્રેસના પ્રમુખ અશોક ડાંગર ખુદ ઉમેદવાર છે.ઉમેવારોની સાથે સ્થાનિક ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ પ્રચારમા જોડાયા છે.