રાજકોટના મેયર પ્રદીપ ડવનું નિવેદન, શહેરમાં કોઈ પાણીકાપ નહીં આવે
રાજકોટના મેયર પ્રદીપ ડવે નિવેદન આપ્યું છે કે,, આજી ડેમમાં ઓગ્ષટ મહિના સુધી ચાલે એટલુ જ પાણી બચ્યું છે. ન્યારી અને ભાદરમાં 50 ટકા પાણીનો જથ્થો ઉપલબદ્ધ છે. રાજકોટમાં પાણીકાપ નહીં આવે તે માટે ખાતરી પણ મેયર પ્રદીપ ડવે આપી હતી.
Tags :
Rajkot Water Supply Mayor ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV