Rajkot: કોરોનાની ગાઈડલાઈન સાથે કરાયું રથયાત્રાનું આયોજન, શું કહ્યું મેયરે?
Continues below advertisement
રાજકોટમાં જગન્નાથ ભગવાનની રથયાત્રા કાઢવામાં આવી છે. કોરોનાની તમામ ગાઈડલાઈનને ધ્યાનમા રાખીને આ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ગત વર્ષે કોરોનાના કારણે યાત્રા નીકળી શકી ન હતી.
Continues below advertisement
Tags :
Rathyatra Rajkot Mayor Covid Guidelines Planned ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV