Ahmedabad: રાજ્યના CM વિજય રૂપાણી અને નાયબ CM નીતિન પટેલે કરી પહિંદ વિધી, શું છે આ વિધી?

Continues below advertisement

અમદાવાદ(Ahmedabad) મંદિરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી(Vijay Rupani) અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પહિંદ વિધી કરી છે. આ પહિંદ વિધી ગુજરાતના મુખ્યમંત્રી કરે છે. થોડીક ક્ષણોમાં નંદઘોષ સાથે રથયાત્રાની શરૂઆત થશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram