રાજકોટઃ દૂધમાં ભેળસેળ અટકાવવા રાજકોટ મનપા એક્શનમાં, શરૂ કરી મેગા ડ્રાઈવ

Continues below advertisement

દૂધમાં ભેળસેળ અટકાવવા માટે રાજકોટ મનપાની ટીમે મેગા ડ્રાઈવની શરૂઆત કરી છે. જે અંતર્ગત ગોંડલ ચોકડી પર દૂધના વાહનોમાં ફુડ વિભાગની ટીમ તપાસ કરી રહી છે. જેમાં સ્થળ પર જ નમૂના લઈને ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. 

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram