રાજકોટઃ MLA લલિત વસોયાએ ઉચ્ચારી આમરણાંત ઉપવાસની ચીમકી, શું છે કારણ?

ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ આમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારી છે. ઉપલેટામાં ઓક્ટોબર મહિના સુધીનો સસ્તા અનાજનો જથ્થો ન મળ્યો હોવાનો વસોયાએ આરોપ લગાવ્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola