રાજકોટઃ આરકે બિલ્ડર્સ પર ITના દરોડાના કેસમાં વધુ દસ્તાવેજ લાગ્યા હાથ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

રાજકોટમાં આવકવેરા વિભાગના આર કે બિલ્ડર્સ પરના દરોડાના કેસમાં વધુ દસ્તાવેજ હાથ લાગ્યા છે. માલિકે કર્મચારી અને તેની ઓફિસમાં પણ કેટલાક દસ્તાવેજો છુપાવ્યા હતા. સર્ચ દરમિયાન એકાઉન્ટન્ટના ઘર અને ઓફિસથી દસ્તાવેજ મળ્યા છે. 

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram