શું છે બરોડા ડેરીના વિવાદનું મૂળ કારણ, ડિરેક્ટરની શું છે મહેચ્છા?, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

બરોડા ડેરીના વિવાદનું મૂળ કારણ 2022માં સાવલીની બેઠકની ભાજપની ટિકિટ છે. ડેરીના એક ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજીની સાવલીથી ટિકિટ લેવાની મહેચ્છા છે. તેમણે સાવલીથી ટિકિટ નહી મળે તો અપક્ષ ઉમેદવારી નોંધાવવાની ચીમકી આપી છે. 

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram