100 વિદેશી ડિપ્લોમેટ્સ હૈદરાબાદમાં કોવિડ વેક્સીન સેન્ટરની મુલાકાત લેશે, જુઓ વીડિયો
Continues below advertisement
100 વિદેશી ડેલિગેશનની ટીમ આજે હૈદરાબાદ બે કોવિડ વેક્સીન સેંટરની મુલાકાત લેશે. વિદેશી ડેલિગેશનની ટીમ ભારત-બાયોટેક અને બાયોલોજીકલ-ઈ જેવી કંપનીઓની મુલાકાત કરશે. બંન્ને કંપની કોરોના વેક્સીન બનાવવા માટે મહત્વની કામગીરી કરી રહી છે. ભારત બાયોટેક કંપનીએ કો-વેક્સીન નામની રસી બનાવી છે. બાયોલો઼જીકલ-ઈ કંપની સાથે અમેરિકાના ઓહાયો સ્ટેટ ઈનોવેશન ફંડે નવી વેક્સીન બનાવી છે.
Continues below advertisement