Rajkot Murder Case | પિતાને બચાવવા વચ્ચે પડેલા પુત્રને છરીના ઘા મારતાં મોત, જુઓ અહેવાલ
Rajkot Murder Case | રાજકોટમાં વ્યાજખોરોએ પૈસાની ઉઘરાણી માટે હિંસક રસ્તો અપનાવ્યો હતો. તેમણે વ્યાજે લેનાર વ્યક્તિ પર છરીથી હુમલો કર્યો હતો. જોકે, પિતાને બચાવવા વચ્ચે પડેલા પુત્રને છરીના ઘા મારતાં મોત નીપજ્યું હતું.