રાજકોટ મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી આવી સામે, અધિકારીઓની નેઇમ પ્લેટ કચરાના ઢગલામાં મળી આવી
રાજકોટ મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી હતી. પ્રજાના પૈસે બનાવેલી અધિકારીઓની લોખંડની નેઇમ પ્લેટ્સ કચરાના ઢગલામાં મળી આવી હતી. કોંગ્રેસ અગ્રણી રણજીત મુંધવાએ આ મામલે સવાલો ઉઠાવ્યા હતા.