Rajkot: રેશ્મા પટેલને ખેંચીને લેડી કોન્સ્ટેબલ લઇ ગઇ ઓફિસની બહાર, થઇ ઝપાઝપી
ભાજપના ઉમેદવારોએ રાજ્યના છ મનપા ચૂંટણીઓ માટેના ફોર્મ ભર્યા હતા. દરમિયાન રાજકોટમાં NCP અને BJP નેતાઓ વચ્ચે બોલાચાલી થઇ હતી. NCPના નેતા રેશ્મા પટેલ અને ભાજપના નેતા ઉદય કાનગડ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.