રાજકોટ: જસદણમાં ભત્રીજો બન્યો વિલન, કાકીને પીવડાવી ઝેરી દવા, જુઓ ગુજરાતી ન્યુઝ
રાજકોટના જસદણમાં ભત્રીજાએ કાકીને ઝહેરી દવા પીવડાવી દેતા કાકીનુ મૃત્યુ થયુ છે. પરિવારમાં રૂપિયાની લેતીદેતી મામલે ઝગડો થતા ભત્રીજાએ કાકીને ઝેર પીવડાવ્યું હતુ. પાર્વતી સાકરિયાનું મોત નીપજ્યું છે. પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે.