Rajkot:સંવિધાનમાં નિયમો દરેક માટે સરખા છે,પરંતુ નેતાઓ મહામારીને ગંભીરતાથી લઈ રહ્યા નથી,જુઓ વીડિયો
રાજ્યમાં વકરી રહેલા કોરોના વચ્ચે નેતાઓના તાયફાઓના કારણે રાજકોટની જનતામાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સંવિધાનમાં નિયમો દરેક માટે સરખા હોય છે.પરંતુ નેતાઓને આ રોગ પ્રત્યે કોઈ ગંભીરતા નથી.કાયદા દરેક માટે છે અને દરેકે પાલન કરવું જ જોઈએ.