કોરોનાકાળમાં રાજકીય નેતાઓના તાયફાને લઈ સુરતની જનતા શું કહી રહી છે ? જુઓ વીડિયો
Continues below advertisement
રાજકીય નેતાઓ કોરોનાકાળમાં DJના તાલે ઝૂમે છે ખોટે ખોટા તાયફાઓ કરે છે. આ અંગે સુરતની જનતાએ પોતાનો મત આપતા જણાવ્યું કે, નેતાઓ આ પ્રકારના તાયફાઓ કરી સમાજમાં ખોટો સંદેશ આપે છે.
Continues below advertisement