રાજકોટઃ ગોંડલ માર્કેટયાર્ડમાં નવા કપાસની આવક થઈ શરૂ, કેટલા મળી રહ્યા છે ભાવ?
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા કપાસની આવક શરૂ થઈ ગઈ છે. અને કપાસના ભાવ પણ સારા મળી રહ્યા હોવાથી અન્નદાતાઓમા આનંદની લાગણી છવાઈ છે. આ વર્ષે કપાસનો ભાવ 1800 રૂપિયા થઈ ગયો છે.