રાજકોટઃ સસ્તા અનાજ કૌભાંડ કેસમાં થયો નવો ઘટસ્ફોટ, આરોપીઓએ કેવી વાપરી ચાલાકી?

Continues below advertisement

રાજકોટ(Rajkot)માં બોગસ સોફ્ટવેરનો યુઝ કરીને સસ્તા અનાજ(cheap foodgrains)નો જથ્થો સગેવગે કરવાના કેસમાં નવો ઘટસ્ફોટ થયો છે. પોલીસ તપાસમાં કે આરોપીઓએ તપાસમાં ન પકડાય તે માટે સોફ્ટવેરનું નામ ઢીંગલી કરી નાંખ્યું હતું. 

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram