રાજકોટ: આજી ડેમમાં નવા નીરની આવક, પાણી પ્રવાહથી છલકાયો ડેમ
રાજકોટમાં ખાબકેલા ભારે વરસાદ ના કારણે આજી ડેમમાં નવા નીરની આવક થઇ છે. ડેમમાં સતત નવા નીરની આવક થઇ રહી છે. જેને કારણે સિંચાઈ અને પીવાનું પાણીની સમસ્યા ઉકેલાઈ છે. ડેમની આસપાસ લોકોની અવર જવર પર પ્રતિબંધ મુકાયો છે. અને તંત્ર સતર્ક બન્યું છે.