રાજકોટઃ ભાદર ડેમ-1માં થઈ નવા નીરની આવક, કેટલે પહોંચી સપાટી?,જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

રાજકોટ(Rajkot)ના ભાદર ડેમ-1(Bhadar Dam-1)માં નવા નીરની આવક થઈ છે. ઉપરવાસમાં વરસાદના કારણે ભાદર ડેમ-1માં નવા પાણીની આવક થઈ છે. અહીંયા 2.40 ફુટના નવા નીરની આવક થઈ છે. ત્યારબાદ સપાટી હાલ 20.30 ફુટ પર પહોંચી ગઈ છે. 

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram