Rajkot News | રાજકોટમાં 10ના સિક્કા ન ચાલતા હોવાની વેપારીઓની ફરિયાદ
Rajkot News | રાજકોટમાં નાની ચલણી નોટો અને સિક્કા ઓની અછતને લઈને બેંકો સામે સવાલો કર્યા. રાજકોટના દાણાપીઠ સહિતના વેપારીઓએ કહ્યું 5,10 અને 20 રૂપિયાની નોટની અછત. બજારમાં રૂપિયા 10 ની મોટા ભાગની નોટો રદી અને ફાટેલી આવે છે. રાજકોટમાં 10 ના સિક્કાઓ ચાલતા નથી. વેપારીઓ એ કહ્યું કસ્ટમર ઓ સ્વીકારતા નથી,તો કસ્ટમરોએ કહ્યું વેપારીઓ લેતા નથી. આખા રાજ્યમાં રાજકોટ એવું શહેર કે જ્યાં 10 ના સિક્કા ચાલતા નથી. રિઝર્વ બેંક દ્વારા નાની ચલણી નોટો અને સિક્કાઓ ફાળવવામાં આવે તો જાય છે ક્યાં તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી. તો કસ્ટમરો એ બેંકોને કર્યા સવાલ ડાયરાઓમાં કે લગ્ન પ્રસંગમાં કડકનો તો ક્યાંથી આવે છે.