Rajkot News | રાજકોટમાં 7 વોર્ડમાં પાણીકાપ મામલે મોટો સમાચાર, જુઓ અહેવાલ
gujarati.abplive.com
Updated at:
01 Jan 2024 08:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRajkot News | રાજકોટ-પાણીકાંપને લઇને મોટા સમાચાર. આવતીકાલે પાણીકાંપમાં અપાઇ આંશિક રાહત. આવતીકાલે ૭ વોર્ડમાં પાણીકાંપ પૈકી ૫ વોર્ડમાં પાણીકાંપ રદ્દ. વોર્ડ નંબર ૭,૧૨,૧૪,૧૭ અને ૧૮ માં પાણીકાંપ રદ્દ કરાયો. વોર્ડ નંબર ૯ અને ૧૦માં પાણીકાંપ યથાવત. નર્મદાનું પાણી પુરતા પ્રમાણમાં મળશે તો ૩ જાન્યુઆરીના પણ પાણીકાંપમાં આંશિક રાહત મળી શકે છે.